Ek Vaat Kau / આ રાજ્યમાં 4 જિલ્લામાં ફરીથી કડક લૉકડાઉન લાગુ, ગુજરાતના આ તાલુકામાં પણ

કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે. અનલૉક-1 થયાં બાદ સ્થિતિ થોડી વધુ વણસી છે ત્યારે કોઇપણ વ્યક્તિ સવારે ઉઠે ત્યારથી લઇને કોરોના અને લૉકડાઉન ફરી લાગુ થશે કે નહીં તેની જ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ફરીવાર હાલ ક્યાં-ક્યાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તેના વિશે માહિતી જોઇતી હોય તો... જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ