કડક બંદોબસ્ત / ઈદ-પરશુરામ જયંતી પર આ શહેરમાં કર્ફ્યૂ લગાવવાના આદેશ, અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઍલર્ટ

complete curfew to be imposed in khargone

મધ્ય પ્રદેશ સરકારે ખરગોન શહેરમાં 10 એપ્રિલના રોજ રામનવમીના સરઘસ દરમિયાન થયેલી હિંસા બાદ સ્થાનિક પ્રશાસન સતર્ક થઈ ગઈ છે. જે બાદ આવી ઘટના ન થાય તેના માટે એક્શન લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ