રિલેશનશીપ / લગ્નના થોડા વર્ષો બાદ પતિ-પત્ની એકબીજાને કરે છે આ ફરિયાદો

complaints from husband to wife after marriage

લગ્ન એક અતૂટ બંધન છે જેમાં પતિ પત્નિ એકબીજાનો સાથ નિભાવવાનું વચન આપે છે. લગ્ન જીવનમાં સતત આગળ વધતા રહેવું જોઇએ. જ્યારે લગ્નના બંધનમાં બંધાય છે એક છોકરો અને છોકરી તો શરૂઆતમાં એ એકબીજાની પસંદ અને નાપસંદનું ધ્યાન રાખે છે, પરંતુ જેમ જેમ એમના સંબંધ જૂના થવા લાગે છે એમની વચ્ચે નાની નાની વાતોને લઇને તકરાર થતી રહે છે. અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એવી ફરિયાદો જે પતિ પત્ની મોટાભાગે એકબીજાને કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ