વડોદરા / પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ, બંને આરોપીઓને પકડવા ગોત્રી પોલીસે તજવીજ હાથ ધરી 

Complaint of misconduct against trustee of Pavagadh temple and his friend

પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ, દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતી સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ