ફરિયાદ / સુરતમાં ભાજપ કાર્યકર સામે દુષ્કર્મની ફરિયાદ, અશ્લીલ ફોટા પાડી બ્લેકમેલ કરાતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ 

Complaint of misconduct against BJP worker in Surat, blackmailing by posting obscene photos is also mentioned in the...

ભાજપના કાર્યકર વિશાલ પાટીલે સગીરાના સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવતા ખળભળાટ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ