વિવાદ / વડોદરામાં ભરતીઓમાં શરતભંગની ફરિયાદ, સ્થાનિક ઉમેદવારોને બાકાત રખાતા મામલો PM મોદી સુધી પહોંચ્યો

Complaint of breach of condition in recruitment in Vadodara

વડોદરા શહેરના SBI બેન્કમાં તાજેતરમાં ક્લાર્કની ભરતીમાં સ્થાનિકોને અન્યાય થતો હોવાના મામલે તથા ભરતી કૌભાંડ મુદ્દે કલેકટરને આવેદન આપી PM મોદીને રજૂઆત કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ