તમારા કામનું / KYC અપડૅટ કરાવવું પડશેનો મેસેજ આવ્યો, લિંક ઓપન કરતા જ એકાઉન્ટમાંથી 91 હજાર છૂમંતર

Complaint in Bhopal Police Station due to online fraud with Ahmedabad businessman

અમદાવાદના વેપારી KYC અપડેટ કરવાના બહાને છેતરાયા છે. મોબાઈલ પર લિંક આવતાં ઓપન કરી વિગતો આપતા રૂપિયા 91 હજાર ઉપડી ગયા હતા. આ મામલે વેપારીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ