અગ્નિકાંડ / સુરતની દુર્ઘટના બાદ તંત્રએ ડ્રોઇંગ ટ્યુશન ક્લાસિસ વિરૂદ્ધ કરી આ કાર્યવાહી

Complaint filed against drawing tuition classes Surat sarthana

સુરતના તક્ષશિલા આર્કેડમાં ચાલતાં ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતાં 21 બાળકોના મોતની ઘટના બની છે. ત્યારે આ મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. જેને લઇને કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ