નિયમોની પાઠશાળા / ટ્રાફિક નિયમો નેવે મુકી બાળકોને વાહન આપનાર માતાપિતા સામે પોલીસે કરી લાલ આંખ

 Complaint against parents who give the vehicle students

મોટર વ્હિકલ એક્ટનાં કાયદામાં ફેરફાર બાદ પોલીસ તેનાં અમલમાં સખ્તાઈ વર્તી રહી છે.  જેનાં કારણે ટ્રાફિકનાં નિયમોનું ઉલંઘન ઓછું થઈ રહ્યું છે. જોકે શહેરમાં હજુ પણ સ્કૂલનાં વિદ્યાર્થીઓ નિયમનો ભંગ કરી રહ્યાં છે. ત્યારે ટ્રાફિક પોલીસે હેલ્મેટ અને લાઇસન્સ વિનાં વાહન લઈ શાળાએ આવતા વિદ્યાર્થીઓ સામે લાલ આંખ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ