આરોપ / 49 લાખ મૂડીનું 70 લાખ વ્યાજ..! નવસારીમાં વ્યાજખોરી મામલે ભાજપના કોર્પોરેટર સામે ફરિયાદ, એક્શનથી ફફડાટ

Complaint against BJP corporator regarding usury in Navsari, flutter with action

વ્યાજખોરો વિરુદ્ધ ચાલતી ડ્રાઇવ દરમિયાન નવસારી પોલીસે વ્યાજખોરી મામલે ભાજપના કોર્પોરેટર સામે ફરિયાદ નોંધી છે. જેમાં મહિલાએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ