એક્શન / રાજકોટમાં રસ્તો બંધ કરી કેક કટિંગ કરી રહ્યું હતું ટોળું, પોલીસ સમજાવવા પહોંચી તો થઈ મોટી બબાલ, 9 વિરુદ્ધ ફરિયાદ

Complaint against 9 people in Malvianagar police station for attacking Rajkot police

રાજકોટના સ્વામિનારાયણ ચોક નજીક પોલીસ પર હુમલો કરવા મામલે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં 9 લોકો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ