કાર્યવાહી / હાર્દિક પટેલની સભામાં હોબાળા મામલે નિખિલ સવાણી સહિત 150 વિરૂદ્ધ નોંધાશે ફરિયાદ

Complaint against 150 including Nikhil Sawani on Hardik Patel's meeting

કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં નિકોલ ખાતે ગીતા પટેલના સમર્થનમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં હાર્દિક પટેલ અને ગીતા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો કે હાર્દિક પટેલ સભામાં બોલવા ઉભો થયો તે પહેલા સભામાં હોબાળો થયો હતો. જેને લઇને પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ