કૌભાંડ / પૂર્વ ભાજપી સાંસદ અને પંચામૃત ડેરીના પૂર્વ પ્રમુખ સામે 2.40 કરોડની ઉચાપતની ફરિયાદ

complains against ex chairman of panchamrut dairy Godhra

ગોધરા ખાતે આવેલી પંચામૃત ડેરીના પૂર્વ પ્રમુખ તથા પંચમહાલ ભાજપના પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી સામે રૂ.2.40 કરોડની નાણાંકીય ઉચાપત કરવા મામલે ગોધરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ