કોરોના / રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે આ મામલે CM ગેહલોત સહિત 102 ધારાસભ્યો વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ

Complain filed in Rajasthan court against 102 mlas including cm gehlot

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત 102 ધારાસભ્યો વિરૂદ્ધ મહામારી એક્ટ હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં આ ફરિયાદ વકીલ ઓમ પ્રકાશ તરફથી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ