તપાસ / ફરિયાદ કરવા જતા ડરતા લોકો માટે અમદાવાદ પોલીસ કમિશ્નરને બનાવ્યો આ પ્લાન

complain ahmedabad police commissioner plan

લોકોને પોલીસ ફરિયાદ કરવી હોય કે પછી કોઇ ગેરકાયદે ધંધાની ગુપ્ત માહિતી આપવી હોય તો તે પોલીસ સ્ટેશને જતાં દસ વખત વિચાર કરે છે, જેનું કારણ છે ડ્યુટી પર હાજર રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓની ગેરવર્તણૂક અને બાતમીદારનું નામ લીક થઇ જવાનો ડર...જો અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના મોબાઇલ પર કોઇ પણ ફરિયાદી મેસેજ કરશે અથવા તો કોઇ પણ વ્યકિત ગુપ્ત માહિતી મેસેજ દ્વારા આપશે તો તેમાં તરત કાર્યવાહી કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ