ક્રિકેટ / ક્રિકેટ રસિયાઓ માટે સારાં સમાચાર, ઓસ્ટ્રેલિયામાં થશે T20ની વાપસી, આટલા દર્શકો જોઈ શકશે મેચ

Competitive cricket returns to australia

કોરોના વાયરસ મહામારીને કારણે રમત જગત થંભી ગયું હતું. ત્યારે હવે 2 મહિના બાદ આ ઓસ્ટ્રેલિયામાં સ્પર્ધાત્મક ક્રિકેટની વાપસી આ અઠવાડિયાના અંતમાં ડાર્વિનમાં એક ટી20 ટૂર્નામેન્ટ દ્વારા થશે. સીડીયુ ટોપ એન્ડ ટી 20 રાઉન્ડ રોબિન ટી 20 ટૂર્નામેન્ટમાં 15 ટીમો ભાગ લેશે, જે 6થી 8 જૂન દરમિયાન રમાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ