નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પ ભાઈ આવે છે, પાસનું કરોને કંઈક : ગુજરાતના મંત્રીઓ આ કારણે પાસ માટે દોડધામ કરી રહ્યા છે

Competition To Get Entry Pass Of 'Namaste Trump' Ceremony Among Ministers

અમદાવાદમાં જાણે ઘર આંગણે દીકરીના લગ્ન લીધા હોય તેમ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયાના સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં નેતાઓની હાલત 'બેગાની શાદીમેં અબ્દુલા દિવાના' જેવી થઈ છે. અમુક જ મંત્રીઓને આ કામમાં પસંદ કરવામાં આવ્યા છે અને તેમને અમુક જવાબદારીઓ સોંપવામાં આવી છે ત્યારે જે મંત્રીઓને આમંત્રણ નથી મળ્યા તે લાગતા વળગતા ઓફિસરોને કોલ કરીને પોતાના સગાસંબધીઓ માટે કાર્યક્રમમાં પ્રવેશ પાસ માંગી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ