BIG NEWS / મોટો ઝટકો: અકસ્માતનો ભોગ બનેલા લોકોને કોર્ટે આપ્યો મોટો ઝટકો, આ લોકોને હવે નહીં મળે વળતર

 compensation will not be given if you are a victim of an accident while driving in the wrong

રસ્તા પર ઘણા લોકો રોંગ સાઈડમાં વાહનો ચલાવતા દેખાય છે, જેના કારણે અકસ્માતો થતાં હોય છે. ખોટી દિશામાં વાહનો ચલાવતા થતી દુર્ઘટના પર દિલ્હીની રોહિણી કોર્ટે ચુકાદો આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ