સંકટ / મેગાસિટીની તુલનાએ નોકરીઓ આપવામાં નાના શહેરો અવ્વલ, કોરોના બાદ આ કારણો બન્યા અડચણરૂપ

Compared to megacities small cities are at the top in providing jobs these reasons became a hindrance after Corona

IT સેક્ટર પર આર્થિક સુસ્તીની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. નવી ભરતીને ઘટાડવાની સાથે જ સેલેરી ઓફર્સ પણ આ કંપનીઓ ઘટાડી રહી છે. એવામાં નાના શહેર તેના માટે બિઝનેસને ચલાવી રાખવાનો સૌથી મોટો સ્ત્રોત બની શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ