SHORT & SIMPLE / જુનિયર ક્લાર્ક પરીક્ષા: રસ્તો ભટકીને 10 કિમી દૂર પહોંચી ગયા હતા વિદ્યાર્થીઓ, ખાખી વર્દીનો જવાન આવ્યો મદદે

Comparable performance of PI of Sanand Police Station

રસ્તો ભૂલી જવાને કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા પહોંચેલા બે ઉમેદવારો મુંજવણમાં મુકાયા હતા, ત્યારે સાણંદ પોલીસ સ્ટેશનના પી.આઈએ બંને પરીક્ષાર્થીને સમયસર ચોક્કસ પરીક્ષા સ્થળ પર પહોંચાડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ