ફેન્ટાસ્ટિક / 'ગોલ્ડન બોસ' ! કર્મચારીઓને પગારના બદલામાં આપી રહ્યાં છે સોનું, જાણો કેમ શરુ કર્યું અનોખું કામ

Company to pay salary in gold instead of cash to help employees battle financial crisis

હવે પછીના દિવસોમાં કર્મચારીઓને પગારના બદલામાં કોઈ વસ્તુ આપવામાં આવે તે દિવસો હવે દૂર નથી. બ્રિટનમાં એક કંપની તેના કર્મચારીઓને પગારને બદલે સોનુ આપી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ