સૂચના / દરેક કંપનીએ સેલરી સ્લિપ આપવી પડશેઃ આવી રહ્યો છે નવો કાયદો

company give salary slip

કેન્દ્ર સરકાર શ્રમ સુધારાની દિશામાં શ્રેણીબદ્ધ પગલાં લઇ રહી છે. આ માટે સરકારે નવો વેજ કોડ ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ વેજ કોડમાં કામદારો અને કર્મચારીઓ માટેના કામના કલાકો, કેટેગરી વગેરેના પ્રસ્તાવ રજૂ કરવામાં આ‍વ્યા છે. શ્રમ મંત્રાલયે આ વેજ કોડ પર તમામ સંબંધિત પક્ષોને તેમનાં સૂચનો આપવા જણાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ