Twitter / એક ટ્વીટથી કંપનીને થયું 1223 અબજનું નુક્સાન, ટ્વિટર પર બ્લૂ ટિકનો નવો નિયમ યૂઝર્સને પડ્યો ભારે

company eli lilly faced a problem because of the blue tick new feaure

ટ્વિટરનું સ્ટેરિંગ મસ્કનાં હાથમાં આવ્યા બાદ હવે એપ કયાં રસ્તે જઇ રહ્યું છે કે કહેવું ઘણું મુશ્કેલ છે, પરંતુ આ નવા પગલાંઓને લીધે કંપનીને ઘણું નુક્સાન પહોંચી શકે છે. ઇન્સ્યુલિન બનાવતી Eli Lillyને પણ મોટો ઝટકો લાગ્યો છે. બ્લૂ ટિક મુદે મસ્કનો નિર્ણય નવી મુશ્કેલીઓને આમંત્રણ આપી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ