પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

આરોપ / ભાજપને ચૂંટણી ફંડ આપનારી કંપનીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ મળતાં સવાલો ઉઠ્યાં

company donated bjp got bullet train project tender bjp government cube construction enginnering gujarat government pm...

ભારતીય જનતા પાર્ટી પર હવે નવા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે જેમાં પ્રાઈવેટ કંપનીથી ફંડ લઈને તેમણે સરકારી કામો માટે કોન્ટ્રેકટ આપવાના આરોપ પાર્ટી પર લગાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ સરકારનાં બધા જ મોટા નિર્ણયો લીધા તેમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા પણ એક મહત્વનો નિર્ણય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારત અને જાપાનનું જોઈન્ટ વેન્ચર છે જેને આધિકારિક રૂપે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટ કહેવામાં આવે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ