મૃત્યુ / CEO લાંબી ઉંમરની ટિપ્સ આપી રહ્યા હતા, સ્ટેજ પર જ થઇ ગયું મોત, VIDEO વાઇરલ

company chairman dies giving long life tips video viral

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક કંપનીના ચેરમેનનું અચાનક એ સમયે મોત થઇ ગયું, જ્યારે તેઓ લાંબુ જીવન જીવવાની ટિપ્સ આપી રહ્યા હતા. નોંધનીય છે કે, આ ઘટના ચીનની છે, અહી એક હેલ્થ કંપનીના 65 વર્ષના ચેરમેન એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં સારી એવી ભીડ હતી.

બ્રેકિંગ ન્યૂઝ