રોકાણ / ચીનમાંથી કંપનીઓનું અલવિદા પરંતુ ભારતમાં આવવા ઉત્સુક નહીં, 56માંથી માત્ર 3 આવી તો બાકીની આ દેશોમાં

companies moving away from china are not interested in india only 3 out of 56 companies came to india

છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વની જે કંપનીઓએ ચીનમાં પોતાની ફેક્ટરીઓ શરૂ કરી હતી તેમાંથી મોટાભાગની કંપનીઓ ચીનથી બહાર નીકળી રહી છે. એવુ માનવામાં આવી રહ્યું હતું કે ચીનમાંથી નીકળીને આ કંપનીઓ ભારતમાં આવી શકે છે. જોકે આશ્ચર્યજનક વાત એ છે કે ભારત તેમના માટે આકર્ષણનું કેન્દ્ર લાગી રહ્યું નથી. કુલ 56 કંપનીઓમાંથી માત્ર 3 કંપનીઓ જ ભારતમાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ