ખુશખબર / મોદી સરકારનો મોટો નિર્ણય, ખાદ્ય તેલનાં ભાવ ઘટશે, ઓઇલ કંપનીઓને અપાયો આદેશ

companies asked to cut mrp of edible oils by up to 10 rupees within a week says food secretary sudhanshu pandey

ખાદ્ય તેલનાં ભાવમાં એક અઠવાડિયાની અંદર ઘટાડો થશે.  ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ જણાવ્યું હતુ કે ખાદ્ય તેલની કંપનીઓને પ્રતિ લિટર 10 રૂપિયા ભાવ ઘટાડવાનાં આદેશ આપવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ