ખતરો / નેશનલ ટાસ્ક ફોર્સે પણ કહી દીધું કે સરકાર ફેલ, કોરોનાને લઈને ભારતને માથે હવે આ ખતરો

community transmission in india coronavirus national task force for covid19 pm modi

દેશમાં આજથી અનલૉક-1ની શરૂઆત થઈ છે. આ સમયે ભારતમાં જાણકારોના કહેવા અનુસાર કોરોના કમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો પણ જાહેર કરાયો છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે નેશનલ ટાસ્ક ફોર્સે PM મોદીને લખેલા પત્રમાં કહેવાયું છે કે ભારતના અનેક ઝોનમાં કોરોનાનું સંક્રમણ સામુદાયિક થઈ રહ્યું છે. હજુ પણ કોરોના પર કાબૂ મેળવવો શક્ય છે એ માનવું ખોટું છે. આ ટીમે સરકારની નીતિની નિંદા પણ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ