નિવેદન / 'મુખ્યમંત્રીજી, ન ઇનામ મળ્યું, ન મદદ', કેજરીવાલને મેડલ વિજેતા રેસલરે કરી ફરિયાદ

commonwealth games 2022 wrestler divya kakran says to delhi cm arvind kejriwal

મહિલા રેસલર દિવ્યા કાકરાન પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. 23 વર્ષીય દિવ્યા કાકરાને બ્રોન્ઝ મેડલના મુકાબલામાં ટોંગાની ટાઈગર લીલી કોકર લેમેલિયરને 30 સેકન્ડમાં હરાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ