CWG 2022 / બજરંગ, સાક્ષી બાદ હવે દિપક પૂનિયાએ જીત્યો ગોલ્ડ, પાકિસ્તાની રેસલરને ધૂળ ચટાવી

commonwealth games 2022 deepak punia gold medal india

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને શુક્રવારે ત્રણ મેડલ મળ્યા છે. દિપક પુનિયાએ 86 કિલો કેટેગરીમાં પાકિસ્તાનનાં મોહમ્મદ ઈનામને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ