કોમનવેલ્થ ગેમ્સ / નોકઆઉટ કિંગ વિજેન્દર સામે કોમનવેલ્થ ચેમ્પિયન ઢેરઃ સતત ૧૨મી ફાઇટ જીતી

Commonwealth champion Vijender Singh claims 12th successive professional win

ભારતીય બોક્સિંગની શાન કહેવાતા વિજેન્દર સિંહનું પ્રોફેશનલ બોક્સિંગમાં શાનદાર પ્રદર્શન કાયમ રહ્યું છે. તેણે ગઈ કાલે મોડી રાતે યોજાયેલી ફાઇટમાં બે વાર કોમનવેલ્થ ગેમ્સના મિડલવેઇટ ચેમ્પિયન ચાર્લ્સ એદામુને ઢેર કરી દીધો. આમ વિજેન્દરની પ્રોફેશનલ કરિયરમાં નોટઆઉટ રહેવાની સફર ચાલુ જ રહી છે. આ તેનો ૧૨મો વિજય હતો.

બ્રેકિંગ ન્યૂઝ