ટેક્નોલોજી / મોબાઈલમાં બેટરી ચાર્જિંગ અંગે મોટાભાગના લોકોને હોય છે આ ભ્રમ, આજે બેફિકર થઈ જાવ

common mobile battery myths you probably believe know all details

મોબાઇલ સહિત ડિવાઇસમાં વપરાતી બેટરીની વધુને વધુ એડવાન્સ્ડ થઇ રહી છે. જોકે હજુ પણ મોટાભાગના યુઝર્સમાં મોબાઇલની બેટરી અંગે ઘણી ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓવર ચાર્જ કરવાથી ફોનની બેટરીને મોટું નુકસાન થાય છે. ઓવર ચાર્જિંગ પણ ફોનની બેટરી ફૂટવા માટેનું કારણ બની શકે છે. પરંતુ ખરેખર તેવું નથી.

બ્રેકિંગ ન્યૂઝ