વીડિયો / માસ્ક પહેરતી સમયે આ ભૂલોને કારણે થઈ શકે છે નુકસાન, WHOએ જાહેર કર્યો છે વીડિયો

Common Mistakes In Coronavirus Pandemic  In Wearing Face Masks know WHO Guidelines

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ દેશમાં હજારો નવા કેસ આવી રહ્યા છે. કોરોનાથી સુરક્ષિત રહેવા માટે માસ્ક જરૂરી બન્યું છે. શોધમાં દાવો કરાયો છે કે માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણનો ખતરો ઘટે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક વીડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે માસ્ક પહેરતાં કઈ ભૂલો ન કરવી જોઈએ. સામાન્ય રીતે જોવા મળે છે કે લોકો માસ્ક પહેરવામાં પણ ભૂલ કરે છે. આ ભૂલના કારણે સંક્રમણનો ખતરો વધે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ