ફાયદાકારક / ગળામાં ખારાશ, દુખાવો, સોજો અને ઈન્ફેક્શન થાય તો, તરત જ મટાડી દેશે આ 5 ઉપચાર

common cold or flu, Sore Throat Causes and Treatment

ગળામાં ખારાશ અને અન્ય સમસ્યાઓનો સંબંધ આપણા શ્વસનતંત્રમાં કોઈ ગરબડ સાથે હોય છે. જ્યારે ગળાના આંતરિક ભાગમાં ઈન્ફેક્શન થઈ જાય છે ત્યારે ગળામાં સોજો, ખાંસી અને ખારાશ થવા લાગે છે. જેના કારણે શરદી અને ખાંસી પણ થઈ જાય છે. જેથી આ સમસ્યામાં ડોક્ટર પાસે જવા કરતાં ઘરે જ અહીં જણાવેલા ઉપાયો અજમાવો. તમને ચોક્કસ ફાયદો થશે અને આ સમસ્યા પણ દૂર થશે. નાના-મોટાં સૌને કામ લાગશે આ ઉપાય.

બ્રેકિંગ ન્યૂઝ