દિલ્હી / CBI ડિરેક્ટરને લઈને PM આવાસ પર ચાલી રહેલ બેઠક પૂર્ણ, આ 3 નામ રેસમાં

committee headed by pm meeting to decide the next director of cbi

Central Bureau of Investigation એટલે કે CBIના આગામી નિર્દેશકને લઈને પ્રધાનમંત્રી આવાસ ખાતે યોજાયેલ બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં 3 નામો અંગે મંથન કરાયું હોવાનું સૂત્રોનું કહેવું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ