BIG NEWS / શ્રીલંકાને મળ્યો ભારતનો સહારો: પાડોશી દેશની મદદ માટે ભારતે મોકલ્યું 40 હજાર મેટ્રિક ટન પેટ્રોલ

commitment delivered around 40000 mt of petrol under indian assistance reached colombo

ભારતે ફરી એકવાર શ્રીલંકાને જંગી માત્રામાં પેટ્રોલ મોકલ્યું છે. ભારતે પોતાના પાડોશી ધર્મની ભૂમિકા ભજવતા પોતાના પાડોશી દેશ શ્રીલંકાને ખરાબ સમયમાં મદદ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ