મોંઘવારીનો વધુ એક માર / કોમર્શિયલ ગેસ સિલિન્ડરના કરોડો ગ્રાહકોને પડશે મોટો ફટકો, સરકારી ઓઇલ કંપનીઓએ લીધો મોટો નિર્ણય

commercial gas discount has been withdrawal says iocl gas price update

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 200 થી 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું, જેને હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ