ઉડતી ખબર / 1600 ફ્લાઇટમાં સવાર હતા કોરોના પોઝીટીવ, 11 હજારથી વધુ લોકો સંક્રિમત થયા હોવાનો ડર 

commercial flights passengers exposed coronavirus

અમેરિકાની સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શને કહ્યું છે કે, આ વર્ષે કોમર્શિયલ ફ્લાઇટ્સમાં પ્રવાસ કરવાવાળા હજારો લોકો કોરોના વાયરસનો શિકાર થશે. સીડીસીનું તેમ પણ કહેવું છે કે એવી 1600 ફ્લાઇટની જાણકારી મળી ચૂકી છે જેમાં એક કે તેનાથી વધારે વ્યક્તિ કોરોના પોઝીટીવ હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ