ઇલેક્શન અપડેટ / બિહાર માટે પીએમ મોદીએ કહ્યું,"15 વર્ષ પછી પણ NDA ના સુશાસનને જનતાના આશીર્વાદ મળ્યા "

Commenting on the Bihar elections, PM Modi said,

બિહારની ચૂંટણીઓને લઈને હજુ પૂર્ણ પરિણામોની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી નથી જો કે ટ્રેન્ડ્સને જોતાં NDA ને બહુમત મળી રહ્યો હોવાના તારણો છે જેને લઈને ગૃહ મંત્રી અમિત શાહ અને પીએમ મોદી એ ટ્વિટ કરીને બિહારની જનતાનો આભાર માન્યો હતો. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ