શરમજનક / Tokyo olympicsમાં કમેન્ટેટરે આ દેશના ખેલાડી પર કરી રંગભેદને લઇને કૉમેન્ટ, મળી ભયંકર સજા

commentator sacked for racial comment on south korean players

સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે જે દુનિયાભરના લોકોને એક કરી દે છે અને ત્યાં કોઇ પણ પ્રકારનો ભેદભાવ થતો પરંતુ ટોક્યો ઓલિમ્પિકમાં રેસિઝમને ફરી એકવાર હવા મળી હોય તેવું લાગી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ