જીવદયા / VIDEO: સલામ છે TRB જવાન ભૂરાભાઈને, પોતાનો જીવ જોખમમાં મૂકી કબૂતરનો જીવ બચાવ્યો

Commendable performance of TRB Jawan Bhurabhai of Radhanpur

પોતાનો જીવ જોખમમાં મુકીને કબૂતરનો જીવ બચાવી રાધનપુરના TRB જવાને સરાહનીય કામગીરી કરી છે. તેમની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ