Video / સુરત પોલીસ અને ફાયરબ્રિગેડની સરાહનીય કામગીરી, યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

સુરતમાં પોલીસ અને ફાયરબ્રિગેડની સરાહનીય કામગીરી જોવા મળી. પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોએ એક યુવકનો જીવ ફિલ્મી ઢબે બચાવ્યો. સૌથી પહેલા યુવકને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા અને પછી યુવકને વાતોમાં પરોવી દોરડાથી પકડી લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ