ગાંધીનગર / ખેડૂતોને થશે મહત્તમ લાભ: સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો થશે પ્રારંભ, તારીખ જાહેર

Commencement of Sujlam Suflam Water Reservoir Campaign from February 1

સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી–2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ