ઐતિહાસિક ઘટના / દુર્લભ દૃશ્ય: 6800 વર્ષમાં એક વખત જોવા મળતો આ ધૂમકેતુ નિઓવાઇસ ભારતમાં આ દિવસે નરી આંખે જોઈ શકાશે

comet neowise has been spotted by stargazers across the uk

પૃથ્વી પરથી ધૂમકેતુ નિઓવાઇસ દેખાશે. તે 6800 વર્ષમાં એક વખત જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ માર્ચ મહિનામાં ધૂમકેતુની શોધ કરી હતી. જાણો આ ધૂમકેતુનો નજારો ભારતમાં ક્યારે અને કેટલા સમય માટે નિહાળવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ