ફર્સ્ટ ફોટો / આવી દેખાય છે કપિલની લીટલ એન્જલ, સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ

comedy king kapil sharma's daughter first photo viral in social media

દેશભરમાં કોમેડી કરવા માટે જાણીતા કપિલ શર્માની દીકરીની પહેલીવાર તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. નોંધનીય છે કે ગયા મહીને જ ગીન્નીએ બાળકીને જન્મ આપ્યો હતો જે બાદ તેમના ફેન્સ દીકરીની તસવીર જોવા આતુરતા રાહ જોઈ રહ્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x