બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Comedian Raju Srivastava passes away, taken to AIIMS hospital in Delhi

BIG BREAKING / કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Pravin

Last Updated: 10:51 AM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનોરંજન જગતમાંથી તાજેતરમાં દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. તેમણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.

  • ખ્યાતનામ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થયું
  • વર્કઆઉટ દરમિયાન હાર્ટ અટેક આવતા બેભાન થઈ ઢળી પડ્યા હતા
  • ઘણા દિવસથી હોસ્પિટલમાં હતા, તબિયતમાં કોઈ સુધારો થયો નહીં

ખ્યાતનામ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થઈ ગયું છે. તે 58 વર્ષના હતા. હાર્ટ અટેક આવ્યા બાદ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. 10 ઓગસ્ટના રોજ એઈમ્સમાં ભરતી થયા બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો દેખાતો નહોતો. વર્કઆઉટ કરતી વખતે કોમેડિયન અચાનક ઢળી પડ્યા હતા. કાર્ડિયક અરેસ્ટ થયા બાદ રાજૂ શ્રીવાસ્તવના મગજ પર પણ અસર થઈ, જેના કારણે તેમનું બ્રેન ડેમેજ થઈ ગયું.

 

વર્કઆઉટ દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા

જણાવી દઈએ કે રાજુ દિલ્હીની એક હોટલમાં રોકાયા હતા અને તેના જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક તબિતય લથડતા ઢળી પડ્યા હતા. ત્યારબાદ રાજુને તરત જ એમ્સમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની કાર્ડિયોલોજી વિભાગમાં સારવાર ચાલી રહી હતી. રાજુના નજીકના મિત્રોએ તેને મગજમાં ઈજા થઈ હોવાની માહિતી આપી હતી. હાર્ટ એટેક આવ્યા બાદ પડી ગયા બાદ લાંબા સમય સુધી મગજમાં ઓક્સિજન પહોંચ્યો ન હતો.

કોણ હતા રાજુ શ્રીવાસ્તવ ?

રાજુ વિશે તમને જણાવી દઈએ કે તેણે ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે. તેઓ દેશના લોકપ્રિય કોમેડિયન છે. તેણે ધ ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, બિગ બોસ, શક્તિમાન, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શોમાં તેમણે લોકોને હસાવ્યા હતા. આ સિવાય તેણે મૈંને પ્યાર કિયા, તેઝાબ, બાઝીગર જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ તે ઈન્ડિયન લાફ્ટર ચેમ્પિયનમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પણ જોવા મળેલ.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ