બોલિવૂડ / કપિલ શર્માએ શોમાં કહ્યું, તો શું અમે દેશ છોડીને જતાં રહીએ?

Comedian Kapil Sharma speaks about leaving country on show

કપિલ શર્મા તેના 'ધ કપિલ શર્મા શો'માં અનેક સ્ટાર્સની સાથે મસ્તી કરતાં જોવા મળે છે. શોના અપકમિંગ એપિસોડમાં એટલે કે રવિવારે તે દીપિકા પાદુકોણ સાથે ઓડિયન્સનું એન્ટરટેનમેન્ટ કરતા જોવા મળશે, પરંતુ મસ્તી-મજાક કરતાં-કરતાં તે દેશ છોડવાની વાત કહી દે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ