ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ધરપકડ / ડ્રગ્સ કેસમાં જાણીતી હાસ્ય કલાકાર ભારતી સિંહની પતિ હર્ષ સાથે NCB કરી ધરપકડ

Comedian Bharti Singh's husband Harsh arrested in drug case

ડ્રગ્સ કેસમાં ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી હાસ્ય કલાકાર ભારતી સિંહ ની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેના પતિ હર્ષની પણ પૂછપરછ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ એ પૂછપરછમાં ડ્રગ્સનું સેવન કર્યું હોવાની વાતને સ્વીકારી હતી.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ