યુદ્ધવિરામ / શાંતિ મંત્રણા કરવી હોય તો અહીંયા આવો, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ બેલારુસની પુતિનની ઓફર કેમ ફગાવી, જાણો

Come here if you want peace talks, President Zelensky rejects Putin's offer in Belarus

હવે શાંતિ મંત્રણાના સ્થળને લઈને રશિયા-યુક્રેન વચ્ચે વિવાદ જામ્યો છે. રશિયા બેલારુસમાં શાંતિ મંત્રણા કરવા તૈયાર છે પરંતુ યુક્રેનને આ વાત મંજૂર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ