અંતિમ વાત / નિધન પહેલા સાલ્વેને સુષમા સ્વરાજે કહ્યું હતું, કાલે 1 રૂપિયો ફી લેવા આવજો....

Come and collect your Re 1 fee tomorrow: Sushma Swaraj to Harish Salve

સુષમા સ્વરાજે નિધનના એક કલાક પહેલા પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કૂલભુષણ જાધવ મામલે ભારતીય વકીલ હરીશ સાલ્વેને તેમની 1 રૂપિયાની ફી માટે બોલાવ્યા હતા. વકીલ હરિશ સાલ્વેએ હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવ મામલે સુનાવણી દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ 1 રૂપિયાની ફી પર કર્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ